________________
(૩૧)
રત (બચેલે) છે. કેણુ બચે છે? તે કહે છે. જે વીર છે તેજ ગુપ્ત આત્મા છે. અને તે ખેદ છે (એટલે બીજા છના ખેદને જાણે છે તેથી કેઈને દુખ દેતે નથી) તે ખેદજ્ઞ સાધુ ગાયન વિગેરેના આનતા વિશેના પર્યવ (ભાગે) અનુકુળ થતાં પિતે તેના નિમિત્તના શરને પ્રાણુઓને દુઃખકારક જાણીને તેમાં લીન ન થતાં તે નિષણ સાધુ નિરવઘ અનુષ્ઠાન જે અશા છે તે કરે છે. અને તે સંયમના ભેદને જાણનારે પર્યવ જત શમના ખેદને જાણનારે છે, તેને સાર એ છે કે જે સાધુ પાસે શબ્દાદિ પર્યાયે સુંદર કે વિરૂપ આવે તે લેવાની કે ત્યાગવાની મિથા બીજા અને દુઃખરૂપ છે, તેમ જાણે છે અને મધ્યસ્થપણું રાખવું તે અપીડાકારક હોવાથી જે અશારૂપ સંયમ છે. તે પિતાને અને પરને ઉપકાર કરનારે છે, એવું જાણે છે,
આ પ્રમાણે, જાણીને શસને છે, અને અશમા (સંચમ) તેને ગ્રહણ કરે એટલે જ્ઞાનનું ફળ એ છે કે, વિષયના આનંદને છોડનારે સમભાવ રાખનારે જેને બચાવી સંયમ પાળે છે, (અને છ ઉપર રાગદ્વેષ કરશે, તે, સંયમ પાળી શકતું નથી.)
અથવા, ગાયન વિગેરે પર્યાથી, અથવા ગાયન વિશેથિી ઉત્પન્ન થયેલ રાગદ્વેષન પર્યાથી જે જ્ઞાનાવરણીય વિગેરે કર્મ બંધાય છે, તેને દાહકપણાથી તપ તે શસ