________________
(૩૫)
અવસ્થામાં સાથી છેલ્લા સમયના પહેલા સમયમાં માહ્ય જવાના કાળમાં હોય; ત્યારે કોઇપણ એક સાતા કે, અસાતા ભાગવે તે બીજું સ્થાન છે. માહનીયકનાં પ્રદર સત્તાસ્થાન છે તે આ પ્રમાણેઃ—
(૧) સોળ કષાય, નવ ના કષાય અને ત્રણ દશન હોય; ત્યારે સમ્યક્દષ્ટિ જીવને અઠ્ઠાવીશ પ્રકૃતિ હાય છે.
(૨) સમ્યકત્વ વમતાં મિશ્રષ્ટિએ સત્તાવીશ હોય છે. (૩) સ્વભાવથી અનાદિ મિથ્યાદ્રષ્ટિ હોય; અથવા એ દન વમતાં છવીશ હાય. (૪) સમ્યકૃષ્ટિને અઠ્ઠાવીશ પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ચાર કષિય વમતાં અથવા, ક્ષય થતાં ચાવીશ હાય. ( ૫) તેનેજ મિથ્યાત્વ ક્ષય થતાં ૨૩ (૬) મિશ્રષ્ટિ ક્ષય થતાં ૨૨ (૭) ક્ષાયિક સમ્યફ્ દૂષ્ટિને ૨૧ (૮) અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-કષાય જતાં ૧૩ (૯) કાઇપણ એક વેદ ક્ષય થતાં ૧૨ (૧૦) બીજો વેદ ક્ષય થતાં ૧૧ (૧૧) હાસ્યાદિ છ દુર થતાં ૫ (૧૨) પુરૂષવેદના અભાવમાં ૪ (૧૩) સવલન ક્રોધ ક્ષય થતાં ૩ (૧૪) માન ક્ષય થતાં ૨ (૧૫) માચાક્ષય થતાં ૧ એક લાલ રહે.
અને એ લાભ દુર થતાં માહનીય સત્તાનાં પશુ ગઈ. સામાન્યથી આયુષ્ય કર્મની સત્તાનાં એ સ્થાન છે તે