________________
(૨૪)
પીડાકારી મામતે સ્ત્રી, (જેમ ગજ સુમાળના સસરાએ ભીની માટીની પાળ બાંધી માથામાં બળતા અંગારા ભર્યા, તે સમયે ઘણી પીડા થઈ, છતાં તેણે સસશને ઉપકાર માન્ય, અમે કેવળ જ્ઞાન પામી એક્ષમાં ગયે. તેમ બીજા સાધુએ કરવું) અથવા સંયમ કે તપથી શરીરમાં પણ થતાં પરૂષતા (કઠોરાણું) આવે અથવા કર્મ લેપ દૂર થવાથી સંસારથી ખેદી મનવાળે મોક્ષાભિલાષી નિરાબાધ સુખના ચાહક બનીને સંયમ તપમાં પીડા થાય તે પણ સમભાવે સહે પણ ખેદ ન પામે. જાગર એટલે અસંયમ નિદ્રા દૂર થવાથી પિતે સંયમમાં જાગતે છે અને અભિમાનથી થતા અમર્ષ (અદેખાઈ) એટલે બીજાનું બગાઠવાને અધ્યવસાય (વિચાર) તે વૈર છે. તે વૈરથી પિતે ઘર છે એટલે જાગર અને વૈર ઉપરત ગુણવાળે વીર બને છે, તે કર્મ શત્રને દૂર કરવાની શક્તિવાળે છે તેવા વીરને ઉદ્દેશીને ગુરુ કહે છે હે વીર! તું ઉપરના ગુણ ધારણ કરીને પિતાને અથવા બીજાને સંસારના દુખથી અથવા દુ:ખના કારણરૂપ કર્મથી બચીશ અને બચાવીશ.
અને ઉપરના ઉત્તમ ગુણોથી રહિત પ્રમાદી જીવ સંસારના ચક્રમાં અને દુખના પ્રવાહમાં સંગ કરીને ઉંઘતે રહીને તે શું મેળવે છે તે કહે છે.