________________
(રર) આ પ્રમાણે, પાંચ ઇન્દ્રિમાંથી એકમાં રક્ત થયેલી પરમાર્થ ન જાણનારા તે, પાંચે અહીંયાં નાશ પામ્યા છે, તેમ મૂર્ખ માણસ એકલે પાંચમાં રક્ત થતાં તેને નાશ થાય છે. અથવા, પુષ્પશાળથી શબ્દમાં ભદ્રા નાશ પામી અજુન ચારરૂપ જેવા જતાં નાશ પામે ગધમાં ગંધ પ્રિયકુમાર નાશ પામે, રસમાં સિદસ, અને સ્પર્શમાં સત્યકિ વિદ્યાધર, અથવા સુકુમારિકાને પતિ લલિતાંગ નાશ પામે, અને તેઓને પરભવમાં નરક વિગેરે દુખ ભોગવવાને ભય બાકી રહે છે. આ પ્રમાણે, ગાયન વિગેરે બંને લેકમાં દુખ આપનારા જાણને જે મુનિ તજે તે કેવા. ગુણ મેળવે તે કહે છે –
से आयवं नाणवं वेयवं धमवं घंभवं पन्नाणेहि परियाणइ लोयं, मुणीति बुच्चे, धम्मविऊ उज्ज आवसोए संगमभि जाणइ (सू. १०७)
જે મુનિ મહામોહનિદ્રામાં સુતેલા લેકેને અહિતને માટે થતું દુઃખ જાણે; તે લેક સમયદશી છે, તે શસ્ત્રથી દુર રહીને મધુર ગાયન વિગેરે પાંચ કામગુણે એકલાજ દુખના હેતુઓ તરીકે પરિજ્ઞાવડે જાણે છે, તથા પ્રત્યા
ખ્યાન પરિઝાવડે ત્યાગે છે, તે મેક્ષાભિલાષી મુનિ છે, અને તે આત્માને જાણનારે છે. એટલે, જ્ઞાનાદિક ગુણવાળે આત્મા તે મા તે આત્માવાન છે, કારણકે શબ્દાદિ