________________
સુંદર અને વિરૂપ એમ બે ભેદ છે, તે સમીપ આવતાં અનુકૂળ વહાલા, અને પ્રતિકૂળ તે અણગમતા લાગે. છે, તેવું જે મુનિ જાણે તે લેકને જાણે છે. તેને અર્થ આ છે કે-મુનિએ તેવા વિષયે પ્રાપ્ત થાય તે પણ અનુફળમાં રાગ ન કરવું અને પ્રતિકૂળમાં તેલ ન કર તેજ ખરી રીતે તેઓનું અભિસમવા ગમન (જાણવાપણું)
છે, પણ બીજું નથી. (આ સંસારમાં મુનિને વિહાર વિશેરિમાં પુદયથી મધુર અવાજસુંદર દેખાવ, રમણીય સુગંધી ખટરસ-ભેજન, તથા કમળ સ્પર્શ વિગેરે પ્રાપ્ત થાય છે, તથા પાપના ઉદયથી તેથી ઊલટું થાય છે. તેવા સમયમાં સંસારી-વે હદ કરે છે, તેમ મુનિએ ન કરે.)
અથવા આલેકમાં જ શબ્દ વિગેરે વિષયે પ્રાણુંએને દુઃખને માટે થાય છે, તે પરલેકનું તે, શું કહેવું કહ્યું છે કેउक्तंचरक्तः शहरिणः स्पर्श नागो रसे च वारिचरः। कृपण पतङ्गो रूपे भुजगो गन् ननु विनष्टः॥१॥
હરિણ શબ્દમાં રક્ત થયલે, હાથી સ્પર્શમાં, માછલું રસમાં, અને રૂપમાં ગરીબ પતંગીયું, તથા સુધીમાં સાપ, (અથવા ભમરે) ખરેખર, નાશ પામ્યા છે. पञ्च रक्ताः पञ्च विनष्टा यत्रा गृहीत परमार्थाः । एका पश्चसुरक्तः प्रयाति भस्मान्तताम बुधः ॥२॥