________________
जागरीआ धम्मीणं, आहम्मीणं तु सुत्तया सेआ। घच्छाहिक भगिणीए अकहिंसु जिणो जयंतीए ॥४॥ - ધર્મજને જાગવું સારું, અધર્મીને સુવું સારું. એવું ભગવાન મહાવીરે વસ દેશના રાજાની બેન જયંતી શ્રાવિકાને કહ્યું છેसुयाय अयार भूओ सुअंपि से नासह अमयभूअं । होहिह गोणभूओ नलुमि सुए अमयभूए ॥५॥ . - જે અજગરની માફક સુવે છે, તેનું અમૃત જેવું ભણેલું નાશ થાય છે, તથા તેને અમૃત જેવું ભણેલું નાશ થતાં મુડદાલ-બળતીય માફક તેનું અપમાન થાય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મના ઉદયથી કઈક વખત કેઈ સાધુ સુતે હોય; પણ મેક્ષાભિલાષી, અને યતનાવાળે હોવાથી તથા તેણે દર્શન મેહનીયરૂપ-નિદ્રા દુર કરવાથી તે જાગતે જ છે. પણ જેઓ, અજ્ઞાનના ઉદયથી સુતેલા છે, તે અજ્ઞાનીજ ખરા સુતેલા છે, અને અજ્ઞાન તે મહાદુઃખ છે, અને તે દુખ જંતુઓને અહિતકારી છે, તે સૂત્રકાર બતાવે છે.
लोयंसि जाण अहियाय दुक्खं, समयं लोगस्स जाणित्ता, इत्य सत्यावरए, जस्सिमे सहाय रूवा परसाय गंधायफासाय अभिसमन्ना गया भवंति।