________________
અથવા જે ઘણા જોરમાં પરિષહ આવે તે ઊણ છે, અને જે શરીર ઉપર છે અસર કરે તે શીત–પરિષહ જાણવા.
હવે, પરિષહ પછી સાથેજ શીતપણે જે પ્રમાદપક લીધું છે, અને તપશ્ચર્યામાં ઊદ્યમ કરે તે ઊણપણે લીધું છે. તે બન્નેને નીચલી ગાથામાં કહે છે – घमंमि जो पमायइ, अत्येवा सीअलुत्ति तंर्षिति । उज्जतं पुण अन्नं, तत्तोउण्हंति णं किंति ॥ नि. गा.
૨૦૧ તારા ધર્મ તે શ્રમણ ધર્મમાં જે સાધુ પ્રમાદ કરે, પિતાની ક્રીયા ન કરે અથવા જેનાથી અર્થ સધાય તે ધન ધાન્ય, સેનું વિગેરે મેળવવા ઉપાય કરે, તેવાને શીત (63) પરિષહ કહે છે, પણ જે સાધુ પ્રમાદ ન કરે અને સંયમમાં ઉદ્યમ કરે તે ઉષ્ણુ પરિષહ કહેવાય છે. ( સૂત્રમાં જો શોભા માટે છે) હવે ઉપશમ પદની વ્યાખ્યા કરે છે. साई भुओ परिनिव्वुओ, य संतो तहेव पहाणो
(જામો) होउ वसंत कसाओ, तेणु वसंतो भवे जीवो ॥ नि.
ના ૨૦ સt ઉપશમ ગુણ કેધ વિગેરેના ઉદયના અભાવમાં હોય છે, અને તે કષાય અગ્ની ઠંડો થવાથી આત્મા ઠડે થાય