________________
(૧૪)
सुत्ता अनुणिओ सया मुणि ओ सुत्ता वि जागरा
દુનિતા धम्मं पड्डुच एवं निद्दा सुत्तेण भहयव्वं॥नि. गा. २१२
દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે સુતા છે, તેમાં નિદ્રાથી સુતેલાનું વર્ણન પછી કહેશે. અને ભાવથી સુતેલાનું પહેલાં કહે છે. જેમાં અમુનિ (ગ્રહો) મિથ્યાત્વથી તથા
અજ્ઞાનથી ઘેરાઈને હિંસા વિગેરે પાંચ અસવ દ્વારમાં સદા -વર્તે છે, તેઓ ભાવથી સુતેલા છે. અને મુનિઓને મિથ્યાત્વ
અજ્ઞાનરૂપ નિદ્રા દૂર થવાથી સમ્યકત્વ વિગેરેને બોધ પામીને ભાવથી તેઓ જાગતા છે. •
. જો કે, આચાર્યની આજ્ઞા લઈને, મુનિએ નવથી ત્રણ સુધી રાત્રિના બીજા ત્રીજા પહોરે દીઘ સંયમ માટે, શરીર આધારરૂપ હોવાથી સુવે, તે પણ તેઓ સદાએ જાગતા છે. આ પ્રમાણે, ધર્મને આશ્રયીને સુતા અને જાગતા બતાવ્યા. હવે. દ્રવ્યનિંદ્રામાં સુતેલામાં ભજના જાણવી; એટલે, તેમનામાં ધમ હોય અથવા ન પણ હોય. ' - એટલે , ભાવથી જાગે અને નિદ્રાથી આંખે વેરાવાથી સુવે તેપણ, તેને ધર્મ છે, અને ભાવથી જાગને હેય પણ, નિદ્રા અને પ્રમાદમાં તેનું ધ્યાન હેય તે, તેને ન પણ હોય, પણ જે દ્રવ્યભાવ બનેમાં સુતા છે તેને ન હોય, એમ ભજનાને અર્થ છે. '
* હેય નલમાં