________________
૨૨ વક્રોક્તિજીવિત
[૧-૯ એટલે કે ઘોડા ઘડા વચ્ચે કે લોઢા લોઢા વચ્ચે કે માણસ માણસ વચ્ચે જે ફેર હોય છે તે ઘણે મોટે હેય છે.
એટલે આવા દાખલાઓમાં સામાન્ય વાચક જ સહદાના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. વળી અહીં “ન વિં વિહિતો મત- ના નામ” એવું પાઠાંતર સહેલાઈથી જી શકાય. એમ છે અને તે અર્થ એ થાત કે એ રત્નોમાંના એક જ સ્વયં પુરુષોત્તમને તારા યાચક થવાની ફરજ નથી પાડી ?) પણ.
જ્યાં વિશેષરૂપે કોઈ વસ્તુનું પ્રતિપાદન કરવાની જરૂર હોય ત્યાં કવિઓ વિશેષવાચક નામ જ વાપરે છે. જેમ કે –
“બંને થયાં રે અવ શેચવાનાં તે યાચતાં સંગમ એ કપાલીને; કાન્તિમતી ચંદ્રમણી કલા તે ને તું વળી લેકની નેત્રકૌમુદી.”
(કુમારસંભવ, ૫-૭૧) ૨૭ અહીં શંકરવાચક હજાર શબ્દ મળી શકે એમ હોવા છતાં બીભત્સના આલંબન વિભાવને વાચક શબ્દ કાઢિનઃ જગુપ્તા પિદા કરનારે હોઈ તે જ વાપર્યો છે, તે કેઈ અપૂર્વ વાચકવિતા ધારણ કરે છે. સંસ્કૃતિ અને ટૂ એ બે શબ્દો પણ અત્યંત રમણીય છે, કારણ, પહેલાં તે એકલી તે ચંદ્રની કલા) જ (કપાલીના સમાગમની પ્રાર્થનારૂ૫) દુર્વ્યસન દૂષિત હોવાને કારણે શકનું કારણ બની હતી. હવે તું પાછી તેને એ ખરાબ કામમાં મદદ કરવા તૈયાર થઈ છે, એમ કહી તેની મશ્કરી કરે છે. પ્રાર્થના શબ્દ પણ અત્યંત રમણીય છે. કારણ કે કાકતાલીય ન્યાયે તારો કપાલી સાથે. સંગમ થયે હોત તે તે કદાચ એટલે) નિંદ્ય ન ગણાત. પણ તું તે માગીને તેની સાથે જોડાય છે, એ કુલીનને માટે અત્યંત કલંકકર છે. “સા ” “a' એ બંનેને એ રીતે પ્રવેગ કરવાથી બંનેના પરસ્પરસ્પધી લાવણ્યને જે અનુભવ થાય છે, તેનું પ્રતિપાદન