________________
૩૪
કા. વ. ૧૧ સામવારે શ્રી ઝવેરચંદભાઈનું અમદાવાદ તરફ પ્રયાણ.
કા. વ.-૧૩ શ્રી ઝવેરચંદુભાઈ શ્રી ગૌતમસાગરજી મ॰ ની નિશ્રામાં.
કા. વ. ૧૪ અહારાત્ર પૌષધ.
૧૯૧૩
ભાગ. સુદ ૨ દીક્ષા-મુહૂર્ત નિશ્ચિત.
માગ. સુ ૧૦ વર્ષીદાનના ભવ્ય વરધાડા
મા. સુ ૧૧ ભાગવતી દીક્ષા ગ્રહણ અમઢાવાદમાં સુનિ શ્રી ઝવેરસાગરજી નામ સ્થાપન સુનિ શ્રી ઝવેરસાગરજીના અભ્યાસકાળ સાધુ–જીવનને લગતા પ્રાથમિક અભ્યાસ–ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કગ્રંથ. શ્રી તત્ત્વાર્થી સૂત્ર, સારસ્વત વ્યાકરણ.
૧૯૧૫ અમદાવાદ ચાતુર્માસમાં તપાગચ્છાધિપતિ વેગી શાખાના પ્રધાન મુનિરાજ પૂ. શ્રી બુદ્ધિવિજયજી મ. (બુટેરાયજી મ.)ના પ્રતિભાશાળી શિષ્ય પૂ. શ્રી મુક્તિવિજયજી મ. (મૂળચંદજી મ.) પાસે શ્રી દશવૈકાલિક સૂત્રના પ્રારભ
७
૧૯૧૬ ફા. વ. ૧ થી પૂ. શ્રી મૂળચંદ્રજી મ.ની નિશ્રાને
સ્વીકાર.
८
૧૧
૧૨
૧૩
૧૫
૧૯૧૬ ચાતુર્માસ અમદાવાદ, આગમ-અભ્યાસ.
૧૮
૧૯૧૬ મહા વ. ૭ દીક્ષાદાતા પૂ. ગુરુદેવ શ્રી ગૌતમસાગરજી ૨૧ મ.ના સ્વવાસ—અમદાવાદ.