________________
@AGN@AGNO
પૂજ્યશ્રીના વ્યાખ્યાનાદિના લાભ લેવા લાગ્યું, જેથી તેમના હૈયામાં મૂર્તિ પૂજાની પ્રમાણિકતા બદલ સચોટ વિશ્વાસ થવાથી તેઓ જિન–શાસનની મર્યાદા પ્રમાણે શ્રાવક તરીકેના આચારમાં દહેરાસર દન-પૂજા આદિમાં પ્રવર્ત્તવા લાગ્યા.
ચાતુમાસ દરમ્યાન આ રીતના સ્થાનકવાસી સંઘના ઉગ્ર વાતાવરણની શાંતિ અને સેકડોની મૂર્તિ પૂજાની શ્રદ્ધા કેળવાયાના પરિણામે રતલામ જૈન શ્રીસ`ઘે પૂજ્યશ્રીને સાચા શાસનપ્રભાવક સમજી ખૂબ આદર સન્માન કર્યું. પન્નુસણમાં નવા જોડાયેલા ધાર્મિકોની માટી સખ્યાએ તપસ્યા ચઢાવા વગેરેમાં ખૂબ સારો લાભ લીધા.
આ ઉપરથી સ્થાનકવાસી-સંધમાં રૂઢિચુસ્ત માનસ ધરાવનાર મહેાળા વર્ગમાં પશુસણુ પછી ઘણા ઉદ્ઘાપેઢુ મચ્યા અને ચાતુર્માંસ સ્થિત સાધુ-સાધ્વીઓએ કાગારાળ મચાવી ફ્રીથી મૂર્તિપૂજા હ‘બગ છે અશાસ્ત્રીય છે ”ની ઝુબેશ ઉપાડી.
46
જાતજાતના ચિત્ર-વિચિત્ર ત–કુતર્કાની પર‘પરા શરૂ થઈ, તેમ છતાં પૂજ્યશ્રીએ પેાતાના મીઠા-મધુરા ઉપદેશ દ્વારા શ્રી જૈન સંધને શ્રાવકો વગેરેને ખૂબ જ ધીરજ રાખવા જણાવી પેાતે વિશિષ્ટ સમતા અને કુનેહબાજી સાથે સ્થાનકવાસી તરફથી આવતા વિવિધ આક્રમણાના યાગ્ય પ્રતિકાર કરવા લાગ્યા. આ પ્રસંગે પિસ્તાલીશ આગમામાંથી સ્પષ્ટ મૂર્તિપૂજાના
૭૩