________________
પાઠવાળા તેર આગમોને અમાન્ય કરી બત્રીસ જ આગ ને પણ મૂળ માત્ર માનવાની પકડવાળા સ્થાનકવાસીઓએ અર્થઘટનની વિષમ વિકૃતિઓને આસરે લીધે, એટલે પૂજ્યશ્રીએ
સ્થાનકવાસીઓને માન્ય બત્રીશ આગમાંથી જ મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવનારા પાઠની ટૂંકી વિવેચનાવાળી નાની પુસ્તિકા “ભક્તિપ્રકાશ” નામથી તૈયાર કરી છપાવી જાહેર જનતાના વિચાર માટે રજુ કરી.
જે વાંચી શેડું ભણેલા પણ આરાધક આત્માઓ સ્પષ્ટપણે બત્રીશ આગમાં પણ મૂર્તિપૂજાની યથાર્થતાને જાણી સમજી નાહકના વાણું-તાંડવને અગ્ય માની સત્યના આગ્રહી બન્યા.
પૂજ્યશ્રીએ ચોમાસાના છેલ્લા બે મહિના વિપક્ષીઓએ ઉઠાવેલ તાંડવના શમન માટે ખૂબ જહેમત ઉઠાવી, એકંદરે સ્થાનકવાસીએ દલીલે, શાપાઠો અને વિષયની રજુઆતના આધારે પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાની મુરાદમાં નિષ્ફળ નિવડયા.
ચાતુર્માસ પૂર્ણ થયા દરમ્યાન બદનાવરના શેઠજડાવચંદજીએ ઘરમાંથી શ્રાવિકાને જ્ઞાનપંચમી તપતી પૂર્ણતાએ ઉજમણું કરવાને ભાવ થવાથી પૂજ્યશ્રીને માગ. સુ. ૩થી શરૂ થતા મહત્સવમાં પધારવા આગ્રહભરી વિનંતી કરી, પૂજ્યશ્રીએ