________________
e
.....
.....
રની જૈનાતરજનતાને પણ ત્યાગ—ધમ અને વીતરાગ–પરમાત્મની ભક્તિનું અપૂ બહુમાન ઉપજેલ.
મૌન–એકાદશી ખૂખ જ નજીક હાઈ શ્રીસ ́ઘના આગ્રહથી પૂજ્યશ્રીએ સ્થિરતા કરી.
આ ગાળામાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયતના સમાચાર અવારનવાર ઢીલા આવતા હાઈ તેમજ ખારથી ચાદ વના લાં ગાળા થઈ ગયા તેથી પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન—વંદનની ઉત્કટ ભાવના થવાથી વિદ્વાર માટે પૂરતી પાકી તૈયારી કરવામાં પૂજ્યશ્રી ગુંથાઈ ગયા.
શ્રીસ‘ઘના અગ્રગણ્યાને ખબર પડી કે પૂજ્યશ્રી હવે ગુજરાત તરફ પધારે છે, તેથી તેએ અવારનવાર અપેારે, રાત્રે તેમજ વ્યાખ્યાનમાં જોરદાર વિનંતિ કરવા લાગ્યા કે
“ સાહેબ! અમે નિરાધાર થઈ જઈશુ ! આપ અમને મૂકીને ગુજરાતના સાધુએથી ભરચક્ર હર્યાભર્યાં પ્રદેશમાં પધારી જશે તે સંવેગી—સાધુના વિહારથી વંચિત અમારા આ ક્ષેત્રની શી દશા થશે ? ” આદિ.
ઉદયપુર-શહેરના નાનામેટા એકેએક ભાઈ-બહેન પશુ કલ્પાંત કરવા લાગ્યાં, અને પૂજ્યશ્રીને આ પ્રદેશમાં વિચરી અવારનવાર ઉદયપુરને ચામાસાના લાભ આપવા ભાવપૂર્વક કરગરી રહ્યાં..
૨૩૩