________________
-કલ્પદ્રુમના તેરમા પ્રકાશના ૮, ૧૨, ૧૬ અને ૧૯ મા
કના ભાવાર્થને ખૂબ જ ગંભીરપણે ધ્યાનમાં લઈ જીવનમાં વારંવાર ઉપજતા વિષય-રાગાદિથી ઉપજતી -નિબળતા ખંખેરી નાખવી જરૂરી છે. આદિ”
આ રીતની પૂજ્યશ્રીની વેધક–માર્મિક ગંભીર અર્થ ભરી ઉપદેશક સૂચના અને પ્રેરણા-બળે પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં સાધુ-ભગવતેમાં ત્રણ અને સાધ્વીની મહારાજેમાં ચાર તથા શ્રાવક-શ્રાવિકામાં બાર માસક્ષમણું, ૨૮ સેળ ઉપવાસ, ૧૮, અગ્યાર ઉપવાસવાળા ૬૫ અઠ્ઠાઈએ અને વારિ ગઢ ની તપસ્યાવાળા પુણ્યાત્માઓએ સફળપણે પર્વાધિરાજની આરાધના કરી જીવન ધન્ય બનાવ્યું.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પાકી વય છતાં પર્વાધિરાજ ટાણે અઠ્ઠાઈધર અને કલ્પધરનો ઉપવાસ કરી છેલ્લે અઠ્ઠમ કરેલ.
અધ્યામકલ્પદ્રુમ-તેરમાં પ્રકાશના ૮, ૧૨, ૧૬, ૧૯ના લેકે અર્થ સાથે આ પ્રમાણે છે. - गुणांस्तवाश्रित्य नमत्यमी जना, ददत्युपध्या-लय-भैश्य-शिष्यकान् । विना गुणान् वेषमृषेबि भर्षि चेत् ततष्ठगानां तव भाविनी गतिः ॥८॥
ભાવાર્થ—તારા ગુણને આશ્રીને–ધ્યાનમાં લઈ આ બધા લેકે તને નમે છે, અને તું જે ગુણ વિના સાધુના વેષને જ ધારણ કરે તે ખરેખર! ઠગ લેના જેવી તારી દશા–ગતિ થશે.
૨૮૪