________________
કા. સુ. ૧૩ ના દિવસે ૪૦ થી ૫૦ જણા ફરીથી શ્રી વૃધિચંદ્રજી મ. ના આગ્રહ- લય પત્રને લઈ વિહારમાં સાથે રહેવાની પૂરી તૈયારી સાથે આવ્યા,
ગુરૂજાતા શ્રી વૃધિચંદ્રજી મ. ન સેવાને સામાન ભર્યો પત્ર વાંચી પૂ. શ્રી મૂળચંદજી મ. થી એ પાણી પર બધું છોડી . વ. ૧ સવારે ડાળીથી વિહાર કરે.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. આદિ ૧૦ કાજુ અને સાધ્વીજીના ૩૦ થી ૪૦ ઠાણાં, તથા ૧૦થ્થી ૧૨૫ કે, ૫૦ થી ૬૦ શ્રાવિકા ચતુર્વિધ શ્રીસંઘ સાથે પૂ. ગચ્છાધિપતિશ્રી કા. વ. ૪ બપોરે ભાવનગર ગ્રામ બહાર પધાર્યા.
કા. વ. ૫ ભાવનગર–શ્રીસંઘે ધામધૂમથી ભવ્ય સ્વાગતપૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. - પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. આનદારી રીતે પૂ. ગચ્છાધિપતિની બાહા-અત્યંતર પરિચયમાં ખડે પગે રહેવા લાગ્યા,
ભાવનગરના શ્રીસ પણ સરકારી દવાખાનાના મેટા ડોકટરને બેલાવી પગના આવોને, તાવને તથા
૨૮૯
છે. ૧૯