________________
•••૪
છે
,
આ બધાનું સલત છનાભાઈ મૂળચંદ તરફથી સાકરના પડા અને ૧ રૂપિયાથી બહુમાન પણ થયું.
અષાડ વદ ૩ થી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી રાયપસેલું સૂત્ર અને શ્રી શત્રુંજય માહાભ્ય શ્રીસંઘે કરેલ મહોત્સવ પૂર્વક શરૂ કર્યું. .
ધર્મપ્રેમી લેકે દિન-પ્રતિદિન વધુ સંખ્યામાં લાભ લેવા લાગ્યા.
જગ્યાની સંકડાશના કારણે શ્રીસંઘે જ્ઞાતિની વાડીમાં વરસાદ આદિ ન નડે તે રીતે પાકો પ્રબંધ કરાવી શ્રા. સુ. ૭ થી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાને શરૂ કરાવ્યાં.
શ્રા. સુ. ૫ અને ૬ પ્રભુ નેમિનાથના જન્મ-દીક્ષા કલ્યાણકના અપૂર્વ મહત્ત્વને સમજાવી વિષયની વાસનાના વમળમાંથી બહાર નિકળવા પૂજશ્રીએ શ્રી નેમિનાથ પ્રભુના છઠ્ઠ કરાવ્યા અને “નંતસેટ-સિહો.” ગાળાની રેજની ૨૭-૨૭ માળા ગણાવી.
- છઠ્ઠું ન કરી શકે તેવાને મગ-અડદનાં બે અબેલ કરાવ્યાં. તેઓને “૩% છુળનો વીઝા Tv - ” ની રોજની ૬૦ + ૬૫ માળા ગણાવી.
00