________________
ov૦૦૦
બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી બેટાદ શ્રી સંઘમાં પ્રભુત્વ ભક્તિના અપૂર્વ ધર્મ—રંગના ફળસ્વરૂપ જિનાલમાં પૂજારીને સાવ મુક્ત કરી દહેરાસરમાં કચરો વાળ, વાસણ અજવાળવાં, અંગ લૂછણું સાફ કરવાં આદિ સામાન્ય કામથી માંડી એક-એક પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા સ્વરૂપે નિજ-દ્રવ્યથી કરવાને કાર્યક્રમ આસે વદ ૩ થી ૧૦ સુધી ચા .
પરિણામે લેકેમાં ખૂબ જ પ્રભુ-ભક્તિની તમન્ના સક્રિય બની.
આ રીતે ઉમંગભેર વિવિધ ધર્મકાર્યોથી બોટાદનું ચાતુર્માસ દીપી રહ્યું. - ચાતુર્માસ સમાપ્તિએ વઢવાણની આગ્રહભરી વિનંતિ હેઈ જોરાવરનગર-વઢવાણ તરફ વિહાર કર્યો. પછી અમદાવાદ તરફ જવા ભાવના હતી પણ લીંબડી મહાજન તરફથી પાંજરાપોળનું મહત્વનું કામ સંઘર્ષમાં પડેલ હઈ તેના નિરાકરણ માટે લીંબડી જૈન સંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતિ કરી ધામધૂમથી લીંબડી પ્રવેશ કરાવ્યું.
લીંબડીમાં પાંજરાપોળના વહીવટ અને બીજા ધર્સ
૩૦૭