________________
.
I
- પૂજ્યશ્રીની સાથે આ વખતે ત્રણ ઠાણા હતાં. તેમાંના પૂ. શ્રી જીતવિજેયજીએ અસાડ સ. ૭ થી ચોમાસીઅઠ્ઠાઈની તપસ્યા આદરી.
બોટાદમાં પૂજ્યશ્રી સાથે ત્રણ ઠાણું હેવા બાબદ પ્રાચીન પત્ર-સંગ્રહમાંથી જૂને એક પત્ર નીચે મુજબ મળી આવ્યું છે.
પત્ર નં-૪૮ મુકામથી બોટાદ-તત્ર વિરાજમાન મહારાજજી ઝવેરસાગરજી જોગ
મુકામ વઢવાણ કેમ્પથી લી. મુનિ લબ્ધિવિજયજી તથા કમળવિજયજી, વિગેરેની વંદણું અવધારશોજી.
અહીં દેવગુરૂ–પસાયે સુખશાતા છે.
બીજી ભાવસાર રવજીને દીક્ષા અષાઢ સુ. ૬ વાર ગુરૂવાર દિવસના અગીયાર વાગતા શરૂ કરી અને સવા બાર વાગતા દીક્ષા આપી છે. તે સેજ આપના જાણવા લખું છું.
બીજું તેમને કાકે તથા તેમના મામા તથા માતાજી તથા બેન વિગેરે અત્રે આવી રાજીખુશીથી દીક્ષા અપાવી છે.
બીજુ મુનિ છત વિજ્યજી તથા મુનિ વીરવિજ્યજી તથા મુનિ વલ્લભ વિજ્યજીને અમારી વતી અનુવદના વંદના કરશે
બીજું બગડીયા ઓઘડ તથા સાત છગન મૂળચંદ તથા
૨૯૮