________________
જેઠ સુદમાં સંઘના આગેવાન શ્રી જાદવજીભાઈને પેાતાની પાકટ અવસ્થામાં પોતાની જાતે જ અનુમાદનના પૂરતા લાભ મળી રહે, તેવી સમજણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી થવાથી આત્મશ્રેયાર્થે અઠ્ઠાઈ-ઓચ્છવ કરવા ભાવના થઈ.
પૂજ્યશ્રીની પ્રેરણા મુજબ સવારે શ્રાવક જીવનના અત્યુત્તમ-ક વ્યરૂપ શ્રી વીતરાગ-પરમાત્માની ભક્તિનું રહસ્ય સમજાવનાર આદર્શ વ્યાખ્યાન, અપેારે વિવિધ માટી પૂજાએ, સાંજે બૈરાંઓનું ગાવાનુ` આ બધા પ્રસંગે પ્રભાવના આદિથી ધમેkજ્ઞાસનું વાતાવરણુ સારૂ કેળવાયું.
જેઠ વદ ૧૩ થી આર્દ્રા બેસતા હોઈ પૂજ્યશ્રીએ શ્રાવકપણાના ઉત્તમ સસ્કારોની જાળવણી માટે ભઠ્યાભક્ષ્યવિચારની વાત, જયણા-પ્રમાજ નાની વાત, ચામાસામાં પૂજણી, ઝીણી સાવરણી આદિ ના ઉપયેગની વાત વેધક– શૈલિમાં શરૂ કરી, પરિણામે શ્રીસ'ઘમાં જાગૃતિ સારી આવી.
અસાડ સુદમાં સુ-૫-૬ (૭ ના ક્ષય) અને ૮ ત્રણ દિવસ નીવી, આંખેલ, ઉપવાસથી નમે। બિળાનું નિમમયાળ" ની રાજની ૪૧-૪૨-૪૨ માળા ગણાવી ત્રણ દિવસમાં ૧૨૫૦૦/ જાપ કરાવ્યા, જેના પરિણામે પુણ્યાત્માએ સંસારી–ઉપાધિના ત્રાસને વિસરી જાય અને પરમાત્માની શરણાગતિ મેળવી શકે.
૨૭