Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 356
________________ –મયદા મુજબ સંયમ અને પંચ-મહાવતેનું પાલન કરનારા ત્યાગી–સંયમી મુનિવરોને અપાતા પ્રાસુક-એષણીય દાનને સર્વોચ્ચ બતાવી ગૃહસ્થના અ-સંગદ્વાર તરીકે ગમે તે આંગણેથી પાછો ન ફરે તે નીતિથી ભલે અન્ય-સંપ્રદાયવાળા લઈ જાય, પણ અંતરના ભાલાસ અને પ્રબળ-ગુણાનુરાગ-પૂર્વક અપાતા સુપાત્રદાનની વિશિષ્ટતા ધ્યાન પર રાખવા પર ખૂબ સરસ વ્યવસ્થિત તર્કબદ્ધ રીતે રજુઆત કરી. પરિણામે બાહા આચારે અને ટમ્બા-થેકડાના પોપટીયા જ્ઞાનના આધારે મુગ્ધ-જનતાના હૈયામાં આદર–પાત્ર બની રહેલ ઢંઢકપંથીઓને ભક્તિપૂર્વક સામે પગલે બોલાવી આદર પૂર્વક વહેરાવવાની અ-શાસ્ત્રીય પદ્ધતિને હઠાવવા પૂજ્યશ્રીએ વેધક પ્રકાશ પાથર્યો. વૈ. સુ. ૮ના વ્યાખ્યાનમાં બે દિવસ પછી આવી રહેલ પ્રભુ મહાવીર–પરમાત્માના કેવળજ્ઞાન દિવસ અને શાસન –સ્થાપનાના દિવસની સાપેક્ષ રીતે મહત્તા સમજાવી શ્રી વીતરાગ- પરમાત્માના શાસનની વફાદારીનું મહત્વ સમજાવ્યું. પ્રભુશાસનની શ્રદ્ધાના પાયા ઢીલા કરનારા ત ઉસૂત્રભાષીઓના પરિચય આદિ બાબત ધર્મપ્રેમી જનતાને સાવધ કરી તત્વ-દષ્ટિ ખીલવવા સુ-સાધુઓના ચરણેમાં ૨૯૫

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370