Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 352
________________ ૦૦૦૦૦ એટલે માગશર વદ ૫ સવારે પોતાના બધા સાધુઓને પાસે બેલાવી ધીમા બુટક શબ્દ પ્રભુશાસનની વફાદારી આગમિક–અભ્યાસની મહત્તા અને સંયમ-પાલનની ચેકસાઈ આદિ ટૂંકમાં સમજાવ્યું. માગ. વદ. ૬ ના સૂર્યોદય પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ ઘટી ગયે, પગે-છાતીએ દદે પણ સૌમ્ય-રૂપ લીધું પણ શ્વાસની પ્રક્રિયા અ–વ્યવસ્થિત થવા લાગી, - આ સંધ ભેગા થઈ ગયે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. ઝવેરસાગરજી મ. પૂ. શ્રીકુશળવિજયજી મ. ખડે પગે પાસે રહી નિયમમુઆરાધના કરાવી રહ્યા. ઉપસ્થિત શ્રીસંઘે ઉદાત્ત સ્વરે શ્રી નમસ્કાર-મહામંત્રને ઘેાષ શરૂ કર્યો, આખા શ્રીસંઘે પુણ્યદાનરૂપે તપ-સ્વાધ્યાયયાત્રા આદિ નેધાવવા માંડયું. ૧૨ વાગે ખૂબ જ શ્વાસ વધી ગયે. રારિ Hપારું સૂત્ર પૂ. ઝવેરસાગરજી. મ. શ્રીએ કાનમાં સંભળાવ્યું. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ નિ મતે અને પાંચ મહાવ્રતના આલાવા (ટૂંકમાં) સંભળાવ્યા. સવા બે વાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ આ ખેલી સહુને હાથ જોડી ખમતખામણુ કર્યા. સહુએ વિનયપૂર્વક ૨૯૧

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370