________________
મહારાજે ખૂબ ચિતિત બની સારા કુશળ–વિવોને લઈને શ્રીસંઘના આગેવાનેને મોકલ્યા.
કારતક સુ. ૭ દિને ભાવનગરને શ્રીસંઘ આ પૂ. ગચ્છાધિપતિની સ્થિતિ નિહાળી ખૂબ ચિંતિત બન્યા, પૂજ્યશ્રીને માણું ઉતરે તુર્ત ભાવનગર પધારવાની પૂ. શ્રી વૃધિચંદ્ર મ. ની વાત આગળ કરી, ડેનીને સાધનથી પણ પધારવા ખૂબ આગ્રહ કર્યો. તે
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે “ભાવી અન્યથા કઈ કરી શકતું નથી! આટઆટલા દવાના ઉપચારે માફક નથી આવતા, તેને અર્થ અંદરથી તેલ છુટું લાગે છે, તે આ પવિત્ર તીર્થધામમાં માંગ્યુ ન મળે તેવું પવિત્ર મૃત્યુ આવે તે વધાવવા તૈયાર છું. !
નાહક ડળીના આરંભ-સમારંભને દેષ વહેરી સંયમને લંકિત કાં કરવું?” આદિ.
પણ ભાવનગરના શ્રીસંઘે સેવાને અમને લાભ મળે. અને હજી આપની એવી મોટી ઉંમર કયાં છે? અહીં કરતાં ભાવનગર દવા-વૈદ્ય આદિની સગવડ વધુ છે, આદિ ખૂબ આગ્રહ કરી કા. વ. ૧ સવારે ડોળીથી ભાવનગરને નિર્ણય લગભગ કરી ગયા.
૨૮૮