________________
esense
1 ts
to c
onsoon
પુણ્યવંતા શેઠ દીપચંદભાઈ (કીકાભટ્ટની પિળઅમદાવાદ) એ પણ પોતાના તરફથી છૂટથી સાધર્મિક ભક્તિ, પૂજા-પ્રભાવનાને લાભ લેવા સાથે ૧૫૬ પુણ્યાત્માઓને ૬૪ પ્રહરી પૌષધ કરાવી તે દરેકને પૂજાના રેશમી-વસ્ત્રની જેડની પ્રભાવના કરી વિરતિધર્મનું બહુમાન કર્યું.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પજુસણ પછી શારીરિકઅશક્તિના કારણે થોડા દિવસ તલેટી
वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुख विचेष्टने, भवांतरे ज्ञास्यसि तत्फलं पुनः ॥१२॥
ભાવાર્થ-તારા વેશ અને ઉપદેશ આદિથી ઠગાએલા સરળ માણસે તને તારી મનપસંદ ચીજો બધી લાવી આપે છે! તું મઝાથી ખાય છે! સૂએ છેઅને સુખરૂપે રહે છે. પણ બીજા ભવમાં આના પરિણામની ખબર પડશે ! ફૂલિ રાવ્ય-તિ-પુસ્ત-વીન, સા ઉચ્ચસ્તપસ્વિી સ્થિતિ : तत्ते प्रमादाद्भरितात् प्रतिग्रहै-ऋणाण मग्नस्य परत्र का गतिः ॥ १६ ॥
ભાવાર્થ–તું હમેશાં બીજા પાસેથી મકાન, આહાર, પુસ્તક અને ઉપાધિને લે છે. તપ-સંયમની તે તારી આવી કંગાળ દશા. છે. તે પ્રમાદથી ભરેલા, બીજાનું દાન લઈને જીવતા અને દેવાનું પણ દેવું કરી ફસાઈ રહેલા તારી પરલેકમાં શી દશા થશે
૨૫