________________
સંયમના વિશ્વાસ-બળે મળે છે, તે વિશ્વાસને આપણે પૂર્ણ વફાદાર રહેવું ઘટે”.
અન્યથા..... “ઘારી ટીયા, ખાંશ ના ઢાંવ ત
धमकरणी करे तो ऊबरे! नहीं तो खे'ची काढे आंत" રાજસ્થાની-કહેવતની જેમ આપણે યથાશક્તિ વીર્યો. લાસપૂર્વક છતું પણ વીર્ય ગેપવ્યા વિના પ્રભુશાસનના સાચા વફાદાર આરાધક ન બનીએ તે આપણુઆંતરડા ખેંચી કાઢે એ આ હરામને માલ પચો ભારે છે.
માટે પુણ્યવાન ખૂબ જ સાવધ રહેજે !”
જેમાં વળી આ તીર્થભૂમિ! અહીં તે આપણી - મોહેવાસના, ભેગવાસના અને શરીરને વાસનાને કાબુમાં રાખવી જરૂરી છે.”
“તરણતારણહાર પરમ પવિત્ર તીર્થાધિરાની શીતળ -છાયામાં આપણી વૃત્તિઓનું ઊર્ધ્વીકરણું પ્રભુશાસનની વફાદારીના બળે કરવું જરૂરી છે.”
વળી પ્રભુશાસનના આરાધક-ભાગ્યવાનેએ શ્રીઅધ્યાત્મ
૨૮૩