________________
વાસી, તેરાપંથી અને ત્રણ થઈવાળા સાથે થયેલ ચર્ચા-વાદવિવાદની વિગતે મેળવી ખૂબ આનંદિત બન્યા. . ખાસ કરીને મહીદપુરના ચોમાસામાં આગમવાચના કરી પાંત્રીસ આગમે વાંચ્યાનું જાણું વધુ આનંદિત બન્યા. - એકંદરે જે વિશિષ્ટ આશયથી ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને માલવા-મેવાડ તરફ વિચારવા મોકલેલ, તે આશય ધાર્યા કરતાં વધુ સફળ થવાથી પૂજ્યશ્રીને ભગવતી-સૂત્રના
ગદાન દ્વારા પન્યાસપદવી આપવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ ભાવના વ્યક્ત કરી.
પણ પૂ. ઝવેરસાગરજી મ. શ્રી એ જણાવ્યું કે–
મુનિ પદને અનુગુણ આચરણ અને સાધુના સત્તાવીશ ગુણેને સરખી રીતે પામવાની પૂરતી તૈયારી ન હોઈ “ખર પાખર ભાર ન વહે” એટલે ગધેડે હાથીનું બખતર ન ઉપાડી શકે, અગર “ખર પર અંબાડી ન સહે* એ સૂક્તિઓને આધારે સઘળા આગમના અનુયેાગ કરી શકવાની વાસ્તવિક ગ્યતાના પ્રતીકરૂપ અનુગાચાર્ય પદથી સંબેધાતા પંડિતપદના ટૂંકા સ્વરૂપે પંન્યાસપદ માટે મારી પાત્રતા નથી!” - “તેથી આપે મારામાં તેવી પાત્રતા નહીં છતાં