________________
બારેજા-ખેડા-ધબકા થઈ હતેલીયાને આરે ઉતરી ધંધુકામાં ફાગણ-ચમાસી કરી. - ચાર દિવસ સંઘ ધંધૂકામાં રહ્યું. કળિકાળ–સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મ ની જન્મભૂમિની ભાવભરી સપના કરી ફ. વ. ચેાથે વલભીપુર (વળા) સંઘ પહેચ્ચે.
આ વખતે પાલીતાણા બિરાજમાન પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય ૧શ્રી કમલવિજ મ. અમદાવાદથી છરી પાળતા સંઘ સાથે પિતાના: તારક-ગુરૂદેવશ્રીને પૂ. ગચ્છાધિપતિશ્રીને પાલીતાણા પધારતા જાણી અપૂર્વ ગુરૂભક્તિ અને વિનીતભાવથી પૂ. ગચ્છાધિપતિશ્રીને લેવા ઠેઠ વલભીપુર સુધી (પાલીતાણાથી ૨૪ માઈલ) સામે આવ્યા. કહેવાય છે કે–શુકને છેવટે ભાગ ભજવ્યા કે પૂ. શ્રી મૂળચંદજી મ. પાછા અમદાવાદ ન પધારી શકયા અને ભાવનગરના ચોમાસામાં કાળધર્મ પણ પામ્યા. - વસ્તુ બની એ હકીકત છે, પણ તેની માંગલિક પ્રસંગે મન પર અસર ન થવા દેવી એ એક મહાપુરૂષ તરીકેની વિશિષ્ટતા ગણાય.
૧ ભવિષ્યમાં જેઓ આચાર્ય શ્રી વિજયકમલસૂરિ મ. તરીકે થઈ ચરિત્રનાયક પૂ. આગામે, આથાય દેવશ્રીને સં. ૧૯૭૪માં આચાર્ય પદવી આપનાર મહા-ભાગ્યશાળી થવાના તે કમલવિજયજી મ. પૂ. ગચ્છાધિપતિશ્રીના ખૂબ જ પ્રીતિપાત્ર શિષ્ય હતા.
૭૪