________________
ઝવેરસાગરજી મ.ના આગમિક તાત્વિક વ્યાખ્યાને સંભળાય તે હેતુથી ચોમાસું રહેવાનો વિચાર સંઘવી શેઠ દીપચંદભાઈ આદિએ સ-પરિવાર કરવા નિધ.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંઘવીના આગ્રહથી શેઠ નરશી નાથાની ધર્મશાળામાં ચાતુર્માસ માટે જે સુ. ૧૧ના મંગળદિને પ્રવેશ કર્યો. સંઘવીએ સાકરના પડા વહેંચી સકળ–શ્રીસંઘનું બહુમાન કર્યું. -
ત્યારથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના શ્રી શત્રુંજયમાહાસ્ય ઉપર તાત્વિક-છણાવટવાળાં વ્યાખ્યાને શરૂ થયાં.
પૂ. ગચ્છાધિપતિશ્રી અનુકૂળતાએ અવાર-નવાર ચતુર્વિધ-શ્રીસંઘ સાથે શ્રી શત્રુંજયતળેટીની યાત્રાએ પધારતા, ત્યાં ભાવવાહી ચૈત્યવંદન કરી ગિરિરાજની સ્પર્શના કરી શ્રી શત્રુંજય ની આરાધનાને કાઉ. અને ૧૦૦૦ જાપ કરતા-કરાવતા.
વિશિષ્ટ-પર્વના દિવસોમાં પૂ. ગચ્છાધિપતિશ્રી શરીરશક્તિ ક્ષીણ જેવી છતાં ભાલાસથી ગિરિરાજ પર ચઢી જતા અને દાદાને ભેટી ખૂબ આનંદ-વિભેર બનતા.
અસાડ સુદ ૫ ના મંગળદિને પૂ. ગચ્છાધિપતિશ્રી
૨૭૮
--