________________
ઉપર પધારેલ, ત્યારે નવ-ટૂંકમાં બધે દર્શન કરવા પધારેલ, પછી નીચે આવતાં વરસાદની હેરાનગતી થવાથી શરીરશ્રમ અને શર્દીની તકલીફમાં વધારે થયે. પરિણામે તાવની કસર રહેવા માંડી.
દીપચંદ શેઠ પૂ. ગચ્છાધિ.ની ભાવનાને માન આપી સકળ–સંઘ સાથે અસાડ સુદ ૧ ગિરિરાજ-પૂજા ખૂબ ભાલ્લાસ સાથે ડેલીમાં પૂ. ગચ્છાધિપતિશ્રીને સાથે રાખી ઠાઠથી કરી.
અસાડ સુદ ૧૪ ડોલીથી યાત્રા કરાવવાને બધાને આગ્રહ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિના-કારણ આવા દોષ લગાડવા તે સાધુજીવન માટે ઠીક નથી, એમ કહી તલેટીની યાત્રાકરી. બીજા સાધુઓને ગિરિરાજની યાત્રાએ મેકલ્યા. પતે ધીમે-ધીમે ચાલી ધર્મશાળાએ પધાર્યા.
છતાં આ શ્રમના કારણે બપરના માસી-દેવવંદન વખતે તાવની તકલીફ વધુ રહી. સાંજના ચમાસી-પ્રતિક્રમણ વખતે પણ શરીર જવરાક્રાંત બની રહ્યું. - પૂ. ગચ્છાધિપતિએ પૂ. ઝવેરસાગરજી મ. અને પૂ. કુશલવિજયજી મ. આદિને ધર્મક્રિયાઓ કરાવવા
૨૮૦