SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર પધારેલ, ત્યારે નવ-ટૂંકમાં બધે દર્શન કરવા પધારેલ, પછી નીચે આવતાં વરસાદની હેરાનગતી થવાથી શરીરશ્રમ અને શર્દીની તકલીફમાં વધારે થયે. પરિણામે તાવની કસર રહેવા માંડી. દીપચંદ શેઠ પૂ. ગચ્છાધિ.ની ભાવનાને માન આપી સકળ–સંઘ સાથે અસાડ સુદ ૧ ગિરિરાજ-પૂજા ખૂબ ભાલ્લાસ સાથે ડેલીમાં પૂ. ગચ્છાધિપતિશ્રીને સાથે રાખી ઠાઠથી કરી. અસાડ સુદ ૧૪ ડોલીથી યાત્રા કરાવવાને બધાને આગ્રહ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિના-કારણ આવા દોષ લગાડવા તે સાધુજીવન માટે ઠીક નથી, એમ કહી તલેટીની યાત્રાકરી. બીજા સાધુઓને ગિરિરાજની યાત્રાએ મેકલ્યા. પતે ધીમે-ધીમે ચાલી ધર્મશાળાએ પધાર્યા. છતાં આ શ્રમના કારણે બપરના માસી-દેવવંદન વખતે તાવની તકલીફ વધુ રહી. સાંજના ચમાસી-પ્રતિક્રમણ વખતે પણ શરીર જવરાક્રાંત બની રહ્યું. - પૂ. ગચ્છાધિપતિએ પૂ. ઝવેરસાગરજી મ. અને પૂ. કુશલવિજયજી મ. આદિને ધર્મક્રિયાઓ કરાવવા ૨૮૦
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy