________________
.........
333
વગેરેની પ્રવૃત્તિ સેાંપી દીધી હતી, પાતે અનુકૂળતાએ ચેાગ્ય
દેખરેખ રાખતા.
દીપચ`દ શેઠના આગ્રહુથી અમદાવાદ, સુરત, એટાદ, લીંબડી, વઢવાણુ, આણું, મહેસાણા, પાટણ, આદિ ક્ષેત્રોના અનેક ધ પ્રેમી ગૃહસ્થા પૂ. ગચ્છાષિપતિશ્રીની નિશ્રાએ સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માંસનેા લાભ મળે તે માટે રહેલ.
તે બધાએ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રાએ સવાર-સાંજ પ્રતિક્રમણ, તળેટી યાત્રા, વ્યાખ્યાન શ્રવણ, અપેારે પૂ. ઝવેરસાગરજી મ. ની આગમવાચના આદિના લાભ લઈ જીવન ધન્ય બનાવતા.
કયારેક સહુના આગ્રહથી પૂ. ગચ્છાધિપતિશ્રી સવારે શત્રુ જયમાહાત્મ્યના વિવેચન પ્રસ`ગે તારક-તીર્થાધિરાજની યાત્રા, આર'ભ–સમારંભના ત્યાગની પ્રધાનતાએ શ્રાવકજીવનની સફળતા અને વિષય—કષાયની વાસનાએાના શમન માટે કરાતી ધર્મક્રિયાનું રહસ્ય આદિ બામતા પર થાડા
પ્રકાશ પાથરતા.
આ રીતે ખપેરે પણ પૂ. સાધુ-સાધ્વીઓને તાત્ત્વિક– આાખતા તરફ ધ્યાન ખેંચનારી વાચના આપતા.
૨૮૧