________________
•*•.....
EXA
...
EXCA
.....................
સત્તરી–કરણસિત્તરીમાં ઘણા દોષો લાગે છે ! શારીરિકાસ્ક્રિ–કારણે ઘણા દોષો લગાડવા પડે છે.”
te
માટે આપના ચરણે માથુ મૂકી મારી નમ્રાતિનમ્ર પ્રાથના છે કે આ સેવકને આપ બીજા ગમે તે કામની આજ્ઞા કરશે પણ મારા આત્મિક—વિકાસની રીતે પ્રતિકૂળ-પદવી માટે આજ પછી કદી પણ સૂચના કૃપા કરી ન કરશેજી” આદિ આલી પેાતાની અંતરની . ભલા દોષો અને ક્ષતિએ બદલ ગચ્છાધિપતિશ્રીના ચરણેામાં માથું મુકી પૂજ્યશ્રી ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા.
-
પૂજ્યશ્રીએ આશ્વાસન આપ્યું કે—“ભાઈ! તું સમજી છે! અને આવા ઢીલા-મનના કેમ થાય? આપણી ભૂલનુ સંવેદન આપણામાં કાયમ રહેવુ જરૂરી છે, તે મ ંગે સ–જાગતા એ જ હકીકતમાં આધ્યાત્મિક રીતે વિશિષ્ટયેાગ્યતાનું લક્ષણ છે.”
“ આ રીતે તે તું ખરેખર પદવીને પાત્ર છે! વધુમાં રતલામ, ઇદાર, ઉદયપુરમાં જે પ્રતિપક્ષી-વાદીએ સામે અશ્રુમી શાસનના ડંકો વગાડયેા છે, શાસનની વિજય-પતાકા જે તે ભવ્ય રીતે ફરકાવી છે! તે જોતાં તુ આચાય -પદવીને પણ લાયક છે! તેમ છતાં વતમાન-સ ંજોગાને જોતાં તુ પન્યાસપદ માટે ભગવતીજીના ચૈાગવહન કરવા તૈયાર
૨૬૯