________________
ઉસૃષ્ટાપવાદ તરીકે બધા આગમે વાંચવાને કામચલાઉ અધિકાર પણ આપે છે, તે જ આપની મહાકૃપા છે, તેને લાયક હું બનું તે મારી અંતરની અભિલાષા છે.”
“આપની કૃપાથી મળેલા આગમ વાંચવાને કા પરવાને (લાયસન્સ) જીરવી શકું, તેવી આપ કૃપા કરે! બાકી પંન્યાસપદ જેવા પાકા પરવાના (લાયસન્સ) માટે તે મારામાં. ચેગ્યતા કે તૈયારી નથી દેખાતી !
“વધુમાં આપના ચરણેના પ્રતાપે શ્રી મહાનિશીથ, સૂત્ર સુધીના ગની આરાધના થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે તે છેલ્લા ૬-૭ વર્ષોથી આંતરડાની ખેતી ગમી તેમજ ઉગ્ર કબજીયાતના લીધે આંબિલ કે છ મહિનાના મોટા વેગ વહી શકવાની મારી શારીરિક તૈયારી પણ નથી લાગતી.”
તેમછતાં આપશ્રીના મંગળ-પુનિત આશિષભય વાસક્ષેપ બળે યોગવહન–માટેની શારીરિક અનુકૂળતા બધી થઈ જાય એ મને પૂર્ણ ભરોસો છે, પણ હકીકતમાં પદવીના ભારને ઉઠાવવાની, નભાવવાની અને શાસનાનુકૂળ રીતે તે પદવીને સફળ કરવાની પાત્રતા મારામાં નથી.”
હજી તે મારામાં સાધુતાના મૂળ પાયા સમા ચરણ