________________
ત
ઇ
T
થા! એમ મારી અંતરની ઈચ્છા છે, છતાં તારી અંતરની ઉદાત્ત–આધ્યાત્મિક વિચારસરણ જોતાં તારી પર આજ્ઞા– અભિયોગ કરવા મન નથી! તારા અંતરાત્મા અને પ્રસન્ન થાય તેવું મારે કરવા ભાવના નથી!”
તું અંતરથી શાસન-સમુદાયની રીતે તૈયાર થાય તે. જ પદવી આપવા મારી ભાવના છે
- બાકી થોડું પણ દબાણ મારે નથી કરવું ! તારી. વાત પણ સાવ કાઢી નાંખવા જેવી નથી !” વગેરે.
પૂજ્યશ્રી ખૂબ જ ગંભીર બની ગયા. ,
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ “બહુ ખેંચવામાં સાર નહી” સમજી તે વખતે તે વાત પડતી મુકી.
- થોડા દિવસ પછી પૂ. ગચ્છાધિપતિશ્રીએ ફરી તે વાત જરા એડી, પણ પૂજ્યશ્રી ફરીથી ગચ્છાધિપતિશ્રીના પણ માથું મુકી ધ્રુસ્કબંધ રડી પડ્યા અને ગદ્ગદ્ રવરે બોલ્યા કે. “મુજ નાલાયકને કાં આપ ઊંચા પદે બેસાડે ! જરા દયા કરે તે સારું.”
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પછી આ વાતને સાવ બંધ કરી દીધી, થોડા સમય પછી બપોરના વખતે કીકાભઠ્ઠની પાળવાના.