________________
'
Al/
'
'
t
?
'
સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયે સામૂહિક-સ્નાત્ર આદિ વિધિમાં ઉમંગપૂર્વક લાભ લેવા શ્રીસંઘે પણ જાહેરાત કરી.
- ૭૦ થી ૮૦ નવા ઓળીવાળા તેમજ ૧૨૫ થી ૧૫૦ જુના ઓળીવાળા મળી રરપ આરાધકે શ્રીનવપદજીની. ઓળીની ભવ્ય-આરાધનામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી જોડાયા. ,
વ્યાખ્યાનમાં છટાદાર-શૈલીથી પૂજ્યશ્રીએ શ્રીપાળચરિત્રના પ્રસંગેનાં રહસ્ય સમજાવી આરાધકોને ઉદાર પ્રેરણા આપી.
આરાધકે પૈકી શ્રી જડાવચંદનાં સુપત્ની સુગન બાઈને ભલ્લાસ થવાથી ત્રણ છોડનું ઉજમણું ભવ્ય શાંતિસ્નાત્ર–મહોત્સવ સાથે કરવા ભાવના જાગી, તે મુજબ તાત્કાલિક ઝડપી તૈયારી કરાવી આસો સુદ ૧૫ થી ઉજમણા ને પ્રારંભ કરી આસો વદ ૭ નું શાંતિસ્નાત્ર રાખી સુ. ૧૫ થી અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ કરવા પૂજ્યશ્રીએ અનુમતિ આપી.
ઉજમણાની સ્થાપના ગેડીજી મહારાજના દેરાસરની પાસે ઉપાશ્રયમાં થઈ, અઠ્ઠાઈ-ઓચ્છવ શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં રાખે.
ભવ્ય–અંગરચના આદિ સાથે વિવિધ પૂજાઓના
આરાધકે પૈકી એકથી ત્રણ છે
તે મુજબ
૨૫૬