________________
.....
Sno...
પૂ. મહારાજશ્રીના અનન્ય ગુણુરાગી હતા, તે એક દિવસે વાંદવા આવ્યા, અને વાતચીત ચાલી.
મૂ॰ તું વપરાવીશ, ત્યારે!
દી.॰ વાત શુ છે ? એ જણાવાને?
.....aleer
દીપ૦ સાહેબ ! સાધુથૈને આજ્ઞા કરી. મને ગેાચરીને લાભ મળે ! મૂ॰ વર્તમાન જોગ !
દીપણુ સાંભળ્યુ છે કે આપ તુવરની દાળ વાપરતા નીં. તે શુ' કારણ છે? કયારે વાપરશે ?
દી ગુરૂદેવ ? આ સેવક તૈયાર છે ! કઢાવા મુહત ! મૂ॰તા જરૂર મને યાત્રા થશે.
મૂ॰ ભાઈ ! શત્રુંજ્યની યાત્રાની આખડી રાખી છે, પણ સંધના કામને લીધે નિકળાતુ નથી અને યાત્રાથતી નથી. આમ તે નહી નિકળાય કાઈ સધ કાઢે તે કદાચ નિકળાય અને યાત્રાના લાભ મળે.
આ રીતે શેઠ દીપ' દેવચંદ્ર તરફથી શત્રુંજયને છ’રી પાળતા સધ કાઢવાનું નક્કી થયું.
--ઢ ગચ્છાધિરાજ પ્રકરણ પૃ૦ ૧૦૨
આ રીતે ઉપસ્થિત થયેલ પાલીતાણા-સલમાં જવાની વાતને ભાગળ કરી પૂ. ગચ્છાષિપતિશ્રીની વંદના માટે