________________
.......
રોકાવા ખૂબ આગ્રહ કર્યાં, પણ પૂ. ગચ્છાધિપતિની તબિયતના કારણે તેમજ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં કીકાભટ્ટની પેાળવાળા શેઠે દીપચંદ્ર દેવચંદ તરફથી મહા સુ. ૩ ના મગળ-પ્રભાતે શ્રી સિદ્ધિગિરિ-પાલીતાણાના 'રી પાળતા સ'ધ નિકળતા હાઈ તે પૂર્વે પહેાંચી જવાના ધ્યેયથી પૂજ્યશ્રી શ્રીસ'ધના આગ્રહને વશ ન થયા.
છેવટે ટૂંકમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે— “ મહાતુ: ભાવા! કારણવશ-સજોગવશ સળ ́ગલાગટ દશ ચામાસાં અહી કરવાં પડયાં, આટલેા બધા તમારા બધાંના ગાઢ પરિચય થયા, છતાં આપ કેને મારા તરફ અરૂચિ-અભરખા નથી થયે, તે તમારી ઉત્કૃષ્ટ ધનિષ્ઠા દર્શાવે છે, પણ હવે, તમે ના કહેતા રહેા અને મહેમાન ચાલ્યા જાય તેમાં જ મહેમાનની શાભા ” ન્યાય પ્રમાણે ગુણાનુરાગ–ભર્યાં તમેા બધાના ધમસ્નેહભર્યાં ઈન્કાર વચ્ચે અમ-સાધુઓને વિહરવામાં તમારી અને અમારી શેાભા છે. કેમકે કહ્યું છે કે –
tr
જાકારા સાથે સાધુને વિદાય કરવા કે થવામાં ઉભયપક્ષે હાનિ છે.”!
“તમેા બધા સમજી-દીર્ઘ દશી છે ! મારે પૂ ગચ્છા
૨૬૨