________________
'
00
જાણકારી અને જેમ બને તેમ બધા કામ આટોપી કા. સુ. પૂનમ થાય કે તુર્ત અમદાવાદ તરફ જવાની પાકી તૈયારી કરવા માંડી.
- ભાદરવા સુદ દશમથી સવારના દો કે ૭ વાગે ઉદયપુર-શહેરના દહેરાસરની શહેરયાત્રા (સામૂહિક અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્ય અને જાત મહેનતથી કરવા રૂપની) શરૂ થઈ.
જ દરેક લત્તામાં મુખ્ય સ્થાને સામુદાયિક-પૂજાને કમ પત્યા પછી નવ વાગે પૂજ્યશ્રીનું વ્યાખ્યાન “વીતરાગપરમાત્માની ભક્તિનું રહસ્ય” વિષય પર થાય, કે જેથી પુણ્યવાન આરાધક જ પ્રભુ-ભક્તિના પરમાર્થને ધ્યાનમાં લઈ ચઢતા-ઉમંગે અ-વિધિના ત્યાગ અને વિધિના આદર -બહુમાન સાથે પ્રભુ-ભક્તિમાં પ્રવર્તાવા લાગ્યા.
એકંદરે આ કાર્યક્રમથી ધર્મપ્રેમી-જનતાના માનસમાં શ્રી વીતરાગ–પ્રભુની ભક્તિની વિશિષ્ટ મહત્તા અંક્તિ થઈ રહી.
આ સુદ ત્રીજના ચોગાનના દહેરાસરે શહેરયાત્રાનો કાર્યક્રમ પૂરું થયું. તે દિવસના વ્યાખ્યાનમાં આ સુ. ૬ થી શરૂ થતી શાશ્વત શ્રી નવપદજીની એળીની સામુદાયિક આરાધનામાં જોડાવા પૂજ્યશ્રીએ સહુને પ્રેરણા કરી. શ્રી
૨૫