________________
આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મોકલેલ છે, તે તમારે જવાબ આયેથી જણાશે.
તમારા વિરહનું દુઃખ ખમાતું નથી. પણ એ કહેવા પ્રાય હાલ જણાય છે. તમે તમારા મનમાં રહેલ કઈ દુઃખ જાણતા નથી..
વળી રત્નાકરસૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવું ગેરછ. પદ્મસાગરજીએ પરૂપણું કરી છે, માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશોજી.
વળી રત્નાકર પચ્ચીશીની ગાથામાં ટ્રાઁ ન વાન વરિરીસ્કિત ૨. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી.
(૧) વરેલા . પડિકમણુમાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં ? તેને ઉત્તર લખજે.
(૨) પ્રથમની લખેલ હકીકતનો જવાબ ઉત્તર કરી લખશે.. હું ._ ધરમ વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી. સંસારમાં ઘણે જરૂરથી બંધણીમાં પડયો છું, પણ શું કરું ? કેમ જે પસ્તા તે _ _તે કહી શકતો નથી.
સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક: કામકાજ લખજે.
૧૯૪૩ના શ્રાવણ સુ. ૮ મંળ. કરમચંદ વળીબાલચંદજી __ _મુંબઈ બંદર છે_ _ _ મુંબઈ છે તેવા....સભ. _ _છે, માટે તે બાબત હમને ખુલાસો લખશો.
વી. કરમચંદ - - ૨૫૩