________________
15
જોજો જો
• હું આપની ઘણી ચાહના રાખું છું, તે શી રીતે મેલાપ થશે ? તે તે ગ્યાની મહારાજ જાણે.
વળી લખવાનું કે આ કાગળને જવાબ લખશો. પદ્મસાગરજી વાંચ્યું છે તેના જવાબ લખશે.
(૧) રત્નાકર પચીશીના કર્તા રત્નસાર સુરિજીએ બાઈઓ અથવા દાસદાસી રાખી હતી તેમને બે રૂપિયા આપીને વિદાય કરીને બાકી – – દરામાં દીધા.
એ વાત બદલ અમને અદેશો રહે છે.
(૨) સાધુના છઠે ગુણઠાણે સંજમને _._થાય તે મુનિ પણું જાય નહી ? સંજમની બે
(૩) એક ગુહલી શ્રાવક શોભાના ગુણની તેમણે અને બનાવી છે, તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ?
બીજું ઘણું વધારે લખતા નથી,
(૪) જંબુદ્દીપના ખંડવા કેટલા ? ' (૫) સાડા પચ્ચીશ આરિજ દેશ કયા ? તેનાં નામ.
હાલમાં સરવે ખુશીમાં છે.
પજુસણમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસત્રની ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લોકે બિલકુલ જતા નથી, આપની ખુશીને પત્ર તાકીદે લખશો.
ઉપર