________________
..
...
-------... ....
આમાં કઈક જિનશાસનની ભાવી–પ્રભાવનાના
ગૂઢ સકેત લાગે છે.
તા હવે ગુજરાત માજુ જવુ ઠીક છે. ' આમ વિચારી વિહારના નિણ્ય તરફ ઝૂકી રહ્યા હતા.
આ વખતે ભાયણી તીથ' નવુ' પ્રકટ થયેલ, તેને મહિમા ખૂબ ફેલાયેલ. નવુ' જિનાલય તૈયાર થવા આવેલ, તેની પ્રતિકાના પ્રસંગ માહ મહિને સંભળાતા હતા, તેથી પૂજ્યશ્રી ભાયણી–પ્રતિષ્ઠાના હિસાબે ઉદયપુરથી તુત વિહારના નિય કરવાની ભૂમિકા દૃઢ મનાવી રહ્યા હતા.
પણ ઉદયપુર–શ્રીસંઘના ધમ–ભાવનાના આગ્રહ જોઈ નાના-મોટા સહુના કકળાટ જોઈ પૂજ્યશ્રી ગૂંચમાં પડ્યા.
જો કે વારવાર ઉપરા-ઉપરી ચામાસાથી વધુ પરિચયના કારણે જ્યારે વિહાર થાય ત્યારે આવું વાતાવરણ થવાનુ એ સહજ છે! પશુ- પૂજ્યશ્રીને જે ભાયણી–પ્રતિષ્ઠા પર જવાની ગાયણીના ચમત્કારોની વાતો સાંભળી-તમન્ના હતી, તેમાં ભાણીયેળે વિઘ્ન ઊભું થયું કે જે નીચેના પત્રથી સ્પષ્ટ સમજાય છે. સુનિધી-અવેરસાગરજી, ઉદેપુર
(અ) પ્રાય: સરનામું લાગે છે.)
શ્રી અમદાવા થી લી. મુનિ મૂળચંદ્રજી, સુખશાતા વાંચો. શ્રી ઉદેપુર મુનિ ઝવેરસાગરજી ! તમારી ચિઠ્ઠી ભાગશર વદ–રની પરંથસ
s