________________
કે “તમારા આગ્રહને માન આપી અનિચ્છાએ પણ એક ચેમાસું વધુ કર્યું? આદિ.
એટલે પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિશ્રીના વદ-૧૩ ના પત્રથી યણી પ્રતિષ્ઠા પર જવા અંગે પૂ. ગચ્છાધિપતિશ્રીની અનિચ્છા જાણી ઉદયપુર શ્રી સંઘને રાજી કરવા પ્રયત્ન કર્યો કે “ચલો ! તમારા બધાને ખૂબ આગ્રહ છે, તે ગુજરાત તરફ નહીં જઈએ!”
પછી પૂજ્યશ્રીએ કમૂરતાં પછી પિ. સુ ૧૦ ના મંગળદિને રાણકપુર બાજુ વિહારની ભાવના પ્રગટ કરી. }
ભાવીયેગે ધનજી સંઘવીને મનમાં થયું કે–પૂજ્યશ્રી રાણકપુર તરફ પધારે છે, તે છરી પાળતા સંઘની મારી ભાવના પર આવી જશે, “એમ વિચારી પૂજ્યશ્રીને વિનંતિ કરી” કે
“સાહેબ ! મારે છરી પાસે સંઘ કાઢવાની ભાવના અ૫ ભીલવાડાથી કેદારીયાજી સંઘ લઈ અહીં પધારેલ, ત્યારથી પ્રકટી છે, આપની નિશ્રામાં તે સંઘ કાઢી જીવનને ધન્ય બનાવું તે વાસક્ષેપ નાંખે અને શુભ મુહૂર્ત દર્શાવવા કૃપા કશે. ”
- ૨૧