________________
આ દરમ્યાન વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાયેલ પૂજયશ્રીની ધર્મ–કીર્તિથી પ્રેરાઈ ઘાણે રાવના શેઠ મુલતાન મલજી સંઘવીએ પોતાના ખર્ચે બહારથી આરાધકોને બેલાવી સામુદાયિક ચૈત્રી–ળી કરાવવા માટે ભાવનાશીલ બની પૂજ્યશ્રી પાસે આવી ઘાણેરાવ પધારવા આગ્રહભરી વિનંતી કરી. - પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પર્શના અને ધર્મ-પ્રભાવનાને વિચાર કરી ફા. વ. ૫ સાદડીથી વિહાર કરી ઘાણેરાવ પધાર્યા, ત્યાંના વિશાળ જિનમંદિરમાં તથા નજીકમાં રહેલ મૂંછાળા મહાવીરજી તીથે અનુપગથી થનારી અનેક આશાતનાએ વારી પૂજ્યશ્રીએ ફા. વ. ૧૦ થી વ્યાખ્યાનમાં રૌત્રી–ાળીનું મહત્વ જોરદાર એજસ્વિની શૈલિથી સમજાવવા માંડયું.
પરિણામે ચૈત્રી-ઓળીનું સામુદાયિક આરાધન કરાવવા ઈચ્છતા શેઠ શ્રી સુલતાનમલજી સંઘવીએ ખૂબ ભાવેલ્લાસપૂર્વક સુંદર આરાધન કરાવવા તૈયારી કરી. * પત્રિકા લખી આસપાસના ગામોના ભાવિક-આરાધકને આમંચ્યા.
૨. સુ. ૬ ના રોજ બધા તપસ્વીઓના ઉત્તરપારણાં રાખ્યાં, સ્થાનિક શ્રીસંઘમાં સંવેગી – સાધુઓને સાગ ઘણા વખતે મળે હેઈ ધર્મોત્સાહ ઘણે હતે. ત્રણ સ્થાનિક અને બહારના
૨૪૭