________________
O
૧૬ વર્ષના
...
અઢીસો મળી સાડાપાંચસા આરાધકે એ શ્રી નવપદજીની આળીની સુંદરતમ આરાધના પૂજ્યશ્રીની નિશ્રાએ કરી.
ચૈત્રીઓળી દરમ્યાન ઉદયપુર શ્રી'ધ અને ચૌગાનના દહેરાસરાના વહીવટદારોના પત્ર આવ્યે, જેમાં પરસ્પર મત ભેદના કારણે થઈ પડેલા વવિગ્રહ અને વૈમનસ્યની વાત રજૂ થયેલી અને બ'ને પક્ષે પૂજ્યશ્રીને તાકીદે ઉદયપુર પધારી વૈમનસ્ય દૂર કરવા વિનંતિ કરેલી.
ચૈત્ર વદ ત્રીજના રાજ અને પક્ષના આગેવાને પૂજ્યશ્રીને ઉદયપુર પધારી ધર્મ સ્થાનાના વહીવટમાં પડેલી ગૂઇંચ ઉકેલવા પધારવા આગ્રહભરી વિન'તિ કરી.
૨૪૮
એટલે ઉદયપુરની ધાર્મિક-સ'પત્તિઓના વહીવટીત’ત્રમાં થયેલ ખેંચાતાણીના પરિણામે ધમ સ્થાનેાની અ-વ્યવસ્થા ન થાય, વળી ઉદયપુર શ્રીસંઘના તથા સામાપક્ષે ચેાગાનના વહીવટદારાના ખાસ આગ્રહ તથા ચાગાનના દહેરાસરની સ્થાપના સાગર-શાખીય-મુનિવરોના હાથે થયેલી હાઇ તેની અ-વ્યવસ્થા નિવારવાની પેાતાની જવાબદારી આદિ કારણાને વિચારી ઇચ્છા નહી. છતાં પરિસ્થિતિવશ પૂજ્યશ્રીએ ઉદયપુર તરફ વિહારના વિચાર રાખ્યું.