________________
- લી. સેવક ગોકળજીની વદણું વાંચજો ને મગનલાલ પુજાવતને પ્રણામ કહેજે, કહેવું કે તમારે કાગળ ............પે છે. એ રીતે કહેજે.
આ પત્રમાં મુખ્યત્વે ભાયણી પ્રતિષ્ઠા બદલ પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ.ની અરૂચિ દર્શાવનારી બાબતે છે
તે વાંચી પૂજ્યશ્રીએ ખાસ ભેણીને સાંભળેલા ચમત્કારોથી ખેંચાઈ યણ પ્રતિષ્ઠા પર જવા મન ઉત્સુક હતું, તે બહાને મેવાડના પ્રદેશથી બહાર નિકળાય અને પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન-વંદનને લાભ મળે એમ હતું, છતાં આજ્ઞાધીનતા એ સાધુ-જીવનની સાચી મૂડી હોઈ પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા ભાયણ-પ્રતિષ્ઠા માટેના અરૂચિ-દર્શક કારણથી ગર્ભિત રીતે નિષેધાત્મક જાણી પિતાને માનસિકઆવેગને શાંત કરી. ગુજરાત તરફના વિહારના વિચારને માંડી વાળે.
આમાં “એક પંથ દો કાજ' ની નીતિ પણ પૂજ્યશ્રીએ વાપરી ગણાય.
ઉદયપુરના શ્રીસંઘના કાકલુદીભર્યા અત્યંત આગ્રહને વશ. થઈ એક ચોમાસું વધુ કરી લેવાય તે માસા પછી તુર્ત ગુજરાત બાજુ વિહારની સુ-શકયતા રહે, અને તેમ કહેવા થાય