________________
I
t', '
કદમ'
SિIC HERE હિસાબ એક
00
મારા મોટાભાઈના લગ્ન થઈ ગયાં છે, મારા પણ વિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભુ-શાસનના પથ ધપાવવા માટે ખૂબ સહયોગ આપે છે, પણ માતાજી ખૂબ ધર્મિષ્ઠ આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઈતરાજી દર્શાવે છે.
સાંભળ્યા મુજબ તુર્તમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની યોજના માતાજીએ ગોઠવેલ છે.
તેથી મારા પાપનો ઉદય હઠે! અને હું સંસારના બંધનમાં ન ફસાઉં! તેવો કઈ માર્ગ બતાવશે !!! - માતા-પિતાને પરમારાધ્ય ગણું તેઓની આજ્ઞા શિરોધાર્ય કરવી એમ સામાન્યથી કહેવાય,
પણ આ રીતે મેહના પાશમાં ફસાવવા માટેની થતી તેઓની પ્રવૃત્તિને આવકારવી? કે શું કરવું તે ગૂંચ છે !!!
આપશ્રી યોગ્ય માર્ગદર્શન જરૂર આપશે! મારે બીજી પણ કેટલીક વાતે જ આત્મા સંસારમાં શી રીતે ? શા માટે કમ બાંધે છે ? કર્મ જે આપણને દુઃખી કરતું હોય તે દુઃખ આપનાર તે કર્મને આપણે બાંધીએ જ. કેમ” વગેરે ગૂંચભરી બાબતે પુછવી છે, કે જે ફરીથી કયારેક પત્રમાં લખી જણાવીશ.
હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણયા પથે જવાને બદલે સંયમના ઉદાત્ત અને એકાંત હિતકર માર્ગ પર આવી શકાય, તે કઈ સફળ–ઉપાય જણાવવા તસ્દી લેશે.