________________
0
000
-નિયમનાં પચ્ચકખાણ કરવાં, અને આરાધના પણ તે જ સફળ થાય” એ વાત પણ પૂજ્યશ્રીએ સમજાવી.
તેથી બે છોકરીઓ અને ત્રણ વિધવા બહેનેને સર્વવિરતિ જીવન લેવા માટે ઉમંગ જાગે, ઘરવાળાને ગમે તેમ સમજાવ માળના મુહૂર્ત જ દીક્ષા લેવાને દઢ સંકલ્પ જાહેર કર્યો.
સકળ શ્રીસંઘમાં ખૂબ ખૂબ ધર્મોલ્લાસ વર્તાઈ ગયે. કા. વ. ૧૦ થી સકળ શ્રીસંઘ તરફથી ભવ્ય અાફ્રિકા-મોત્સવ ચૈગાનના દહેરાસરે શરૂ થયે.
માગ. સુ. ૨ ની ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં ઉપધાનના તપસ્વીઓ સારી રીતે વસ્ત્રાભૂષણે પહેરી હાથી, ઘોડાગાડી, બગી, શણગારેલ માફ વગેરેમાં બેઠેલ.
આ રથયાત્રામાં સાત હાથી, પ્રભુજીને ભવ્ય ચાંદીને રથ, ચાંદીની પાલખી, નિશાન, કંકા, કેતલ વગેરે ઉપરાંત અગણિત શણગારેલા કેટલાય ઘડાઓ, ઘોડાગાડીઓ, બગીઓ વગેરેથી શાસનશોભા ખૂબ થવા પામેલ
માગ-સુ-૩ ના સવારના ૯-ર૩ ના શુભ મુહૂર્ત ઉપધાનતપ માળારોપણની ક્રિયા શરૂ થઈ.
૨૩૧