________________
'
I
બાકી ઘણાઓએ પૂજ્યશ્રીની દેશનાથી ભાવિત બની છઠ્ઠની તપસ્યા કરી.
બીજે દિવસે સાધુની જેમ પિતાની ઉપાધિ ઉપાડી પાછા ચગાનના દહેરે આવી બધી વિધિ કરી પૂજ્યશ્રીએ સાઢરસીએ પચ્ચ ૦ પારવાની છૂટ આપી છતાં છઠ્ઠના તપસ્વીઓએ પુરિમહૂદ્ધ નીવિ બધાએ ઉમંગભેર કરેલ. "
આવી ઉપધાનના આરાધકોની વિશિષ્ટ આરાધનાની જાગૃતિ પૂજ્યશ્રીના વ્યાખ્યાન-બળે કેળવાયેલી. - તે પ્રસંગે સકળ શ્રીસંઘે ઉદાર મનથી લાભ લેવા માટે ઉમંગપૂર્વક તૈયારી કરવા માંડી. પૂજ્યશ્રીએ ઉપધાનવાળાને સમજાવ્યું કે હવે વિરતિ-જીવનના દિવસે ઓછા ગણત્રીના જ છે. દુનિયાની દ્રષ્ટિએ તમે હવે છૂટા થવાના! પણ હકીકતમાં મેહમાયાના બંધનથી તમે હાલ છૂટા છે, વળી પાછા બંધાવાના છે! શક્ય હોય તે દેશવિરતિમાંથી સર્વ વિરતિના ઉપલા વર્ગમાં નામ તે બેંધાવવું જોઈએ, અને કદાચ શક્યા. ન બને તે વિરતિ-જીવનની સૌરભ જીવનમાં પ્રસરી રહે તે માટે ભાગતા ભૂતની ચોટલી પધ્ધવાની જેમ અવિરતિના લપસણું માગે ફરી પાછા જવું પડે તે પણ પૂરેપૂરા વિષય-કષાયના કીચડમાં ન ફસાઈએ માટે વિવિધ ત્યાગ-તપ-વ્રત
૨૩૦