________________
re
See
વ
એ
છે
નિહાળી શ્રીસંઘના લાભાર્થે વિ. સં. ૨૦૩૩ના ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી. પૂજ્યશ્રીએ લાભાલાભ દેખી “વર્તમાન ગ” એમ કહીને લગભગ સ્વીકૃતિ આપી.
ચોમાસા પૂર્વે ઉદયપુરની આસપાસના ગામડાઓમાં વિચરી ત્યાંના જૈન ધર્મવાસના જે યતિઓના શિથિલાચારથી અને સ્થાનકવાસીઓના બાહ્યાચરિત્રના દેખાવ અને એકતરફી સ્થાપના નિપેક્ષાને અમાન્ય કરવાની વાતેથી ડેળાઈ ગયેલ. તે શાસ્ત્રીય સદુપદેશ અને વિશિષ્ટ શુદ્ધ ચારિત્રના પાલનથી વ્યવસ્થિત કરી અનેક જિન મંદિરની આશાતનાઓ દૂર કરી.
શ્રી સંઘના આગ્રહથી શ્રીસંઘની ધર્મ ભાવનાને વધુ પરિપુષ્ટ કરવાના શુભ આશયથી વિ. સં. ૧૯૩૩નું ચાતુર્માસ ઉદયપુરમાં થયું.
ચાતુર્માસ દરમ્યાન પંચરંગીતપ, અક્ષયનિધિતપ, શ્રીનવપદજીની સામૂહિક ઓળી વગેરે અપરાધનાથી આરાધનાનું વાતાવરણ સારું જામ્યું. ચાતુર્માસ પુરૂં થયેથી વિ. સં. ૧૯૩૪ના માગ. સુ. ૧૩ પૂજ્યશ્રી વિહાર કરી. આસપાસ વિચરી ફાગણ
માસી માટે ઉદયપુર પધાર્યા ત્યારે શેઠ શ્રી કિશનાજીને પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત બની શ્રી કેશરીયાજી તીર્થને કરી પાળતે સંઘ કાઢવા ભાવના થઈ