________________
.....
.........
જૈન શ્રીસંઘની માલિકીના છે, જેના કાંકરે કાંકરે અનંત આત્માએ મેક્ષે ગયા માટે તે દહેરાસર કરતાં પણ વધુ પવિત્ર ભૂમિ જૈન શ્રીસ`ઘના મજાની કે માલિકીની હાય તેમાં શકા શી?
પરંતુ આપણા શ્રીસ`ઘના અગ્રગણ્ય. શેઠ શાંતિદાસ ઝવેરીએ મોગલ સમ્રાટ્ જહાંગીર પાસેથી પાલીતાણાના પરવાને મેળવ્યા પછી વ્યવસ્થિત રીતે યાત્રાળુએ યાત્રા કરી શકે તે આશયથી કાળચક્રના વિષમ પરિવર્તનથી “ વાડ ચીભડું ગળે ” તેમ આપણા યાત્રાળુએની સુરક્ષાર્થે ગારીયાધરથી ગાહેલવશના કાઠીઓને ચાકીદાર રૂપે લાવેલા, કે જેઓ કાલાંતરે આજે માલિક થવા ખેડા છે.
ઈ. સ. ૧૬૫૦ વિ. સં. ૧૭૦૬માં ગાહેલ કાઠીઓને ચાકીદાર તરીકે લાવ્યા અને તેમની સાથે નીચે મુજબના કરાર સપ્રથમ થયા કે–
ગિરિરાજનું જતન કરવુ, યાત્રાળુઓના જાનમાલની રક્ષા કરવી, બદલામાં જૈન શ્રીસ`ઘ તરફથી તમને વાર્ષિ ક કઈ રોકડ નાણું નહી, પણ જે તે મહત્ત્વના મહાત્સવ પ્રસંગે કે તેવા વ્યાવહારિક પ્રસંગે સુખડી, કપડાં અને અમુડ રાડ નાણુ* (જામી) આપવા,”
આ કરાર મુજબ ગાહેલવશના તે કાઠીએ વ્યવસ્થિત રીતે ચાકીનું કામ કરતા હતા, પણ આખા ભારતવર્ષના સમસ્ત
૧૯૮