________________
- (૧) આપના કાગળો પ્રથમ આવેલા તે તા, આપને મેં પરથમ લખ્યા છે, તેના ઉત્તર મુજે મળ્યા નહીં, સો બહોત દિલગીર હુઆ, જિસે કિરપાકર પત્ર લખાવશોજી.
(૨) એર આપે ચોપડી બદલ લિખીથી સોમે તમારા સમાચાર શાકુબેર...દાસ... પીતાંબર વગેરે મુખીયાઓને રૂબરૂ વેચાય દીયા હૈ, પરંતુ પેલી તરફ વાલા અસા........અભિપ્રાય.....પેલા કામ..... હેત તરેહનું......કઈ વિચારમે મંદિર બનાના બતાતે હૈ, કોઈ બજારમેં બાગ-બગીચા કરને કે બતાતે હૈ, અસા પરસ્પર પેલી તરફવાળાં કા વિચાર હેતા હૈ, ફેર મંદિરવાળાંકો એહી મત હૈ કિ મહારાજ, જવાહિરસાગરજીને કીયા હૈ સંઈ સત્ છે.
અપને તે એ જગે ઉપર...બાના નહીં... ઉને બીજો મુહર્ત પૂછી જે....મુદ્ર આતા નહીં..... કરના......હૈ ઉસમે ખાત મુહર્ત.....તરહ સે હોગા ?
ફેર ...કાતી સુદ ૧ કે રોજ.......અસ્ત હોતા હૈ, તે આપકું માલુમ હવે કે નીચેની. હકીકતને જવાબ આપશે છે.
આસ........સારે મુહર્ત આતા હૈ ઉસકી વિગત બારણું ઉત્તરાદિ તથા આથમણી તરફનું સંઘના નામથી જેવું.
આથમણી દિશા કા બારણું બેસાડવાનું છે, માટે તે બારણુના
દિવસ નક્કી કરવાનું છે, તે મુહૂર્ત જોવાની પરત આપની પાસે છે, તેમાં તપાસ કરી જવાબ ખુલાસો સાથે લખજે, મકાન બાંધવાની
૨૨૦